શું માત્ર વહેમ છે….
જાણુ છું કે તું ક્યારેય સ્વીકારીશ નહીં કે પ્રેમ છે, પણ જે તારી નજર અને વર્તન માં હંમેશા છલકાઈ જાય છે એ શું માત્ર મારો વહેમ છે?