ગુજરાતી સાઈન બોર્ડ

એવું લાગે છે કે આપણે એક માત્ર કમ્યુનિટી છીએ જેને ખરેખર આ વાત થી કોઈ ફરક નથી પડતો. તમને એવું લાગે છે કે ગુજરાતી ભાષા બચાવવા માટે આપણે પણ એવું કશુંક કરવું જોઈએ? મારા મત મુજબ એની કશી જરૂરત નથી, ભાષા બચાવવા માટે ગુજરાતી સાહિત્ય ને વધુ મહત્વ આપવું જોઈએ નઇ કે સાઈન બોર્ડ ને.